
19 अक्टू॰ 2026, 20:51
Morbi Update
મોરબીમાં ચોમાસામાં ધોવાયેલા 8 જેટલા મુખ્ય માર્ગોનું રીસર્ફેસિંગ કરાશે
કાયાજી પ્લોટમાં 3 માળનો કોમ્યુનિટી હોલ બનશે : સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયોમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના વિકાસ અને નાગરિકોની સુવિધાને લગતા કુલ ૨૦ જેટલા એજન્ડાઓ પર ચર્ચા વિચારણા…



























